શોધખોળ કરો
નવા વર્ષથી બદલાઈ જશે પેમેન્ટ પદ્ધતિ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યુઝર્સે કરવું પડશે આ કામ
પ્રતિકાત્મક તસવીર
1/6

નવી દિલ્હીઃ ગ્રાહકોના ડેટાને વધુ સુરક્ષિત બનાવવા માટે RBIનો નવો નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે. નવા નિયમ હેઠળ, આવતા વર્ષની શરૂઆત સાથે, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણીના નિયમોમાં મોટો ફેરફાર થશે. ચાલો જાણીએ કે આ નવો નિયમ શું છે અને તેની આપણા જીવન પર શું અસર પડે છે.
2/6

આવતા વર્ષથી આરબીઆઈ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા માટે તમારા કાર્ડને ટોકન નંબર આપશે. નવા વર્ષથી ગ્રાહકો આ જ ટોકન દ્વારા પેમેન્ટ કરી શકશે.
Published at : 23 Dec 2021 08:32 AM (IST)
આગળ જુઓ





















