શોધખોળ કરો
Overdraft Facility: ઇમર્જન્સીના સમયે બેન્કની આ સુવિધાનો ઉઠાવો લાભ, જાણો ઓવરડ્રાફ્ટની તમામ ડિટેલ્સ...........
ફાઇલ તસવીર
1/6

Overdraft Facility: બેન્ક ઓવરડ્રાફ્ટ પોતાના ગ્રાહકોને અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપે છે, એ તો આપણે બધા જાણીએ છીએ કે આપણા ખાતમાં જેટલા પૈસા હોય છે, આપણે એટલા જ ઉપાડી શકીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે પોતાની જરૂરિયાત અનુસાર ખાતામાં પૈસા ના હોય તો પણ કાઢી શકાય છે. ઘણીવાર આપણને જીવનમાં અચાનક પૈસાની જરૂર પડી જાય છે, આવામાં મોટાભાગના લોકો મનમાં લૉન લેવાનુ વિચારે છે, પરંતુ તમે લૉનની જગ્યાએ એક ખાસ સુવિધાનો લાભ પણ ઉઠાવી શકો છો.
2/6

આ સુવિધાનુ નામ છે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી- આ સુવિધા દ્વારા બેન્ક અને નૉન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) પોતાના ગ્રાહકોને ઇમર્જન્સી ફેન્ડ આપે છે. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ એક રીતની લૉન જ છે, જેમાં કોઇપણ વ્યક્તિ પોતાના ખાતમાં જમા પૈસાથી વધુ લૉન્ લઇ શકે છે.
Published at : 25 Jun 2022 02:41 PM (IST)
આગળ જુઓ





















