શોધખોળ કરો
SBI Alert: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને ચેતાવ્યા, ATMમાંથી પૈસા કાઢતી વખતે કરો આ કામ, નહીં તો...........
એટીએમ સંબંધિત ફ્રૉડથી બચવા માટે બેન્ક પોતાના ગ્રાહકોને ઓટીપી દ્વારા કેશ વિડ્રૉલની સુવિધા આપે છે. આવામાં કેશ કાઢતા પહેલા બેન્ક ખાતાધારકોના મોબાઇલ પર એક ઓટીપી મોકલે છે.
ફાઇલ તસવીર
1/6

SBI ATM Alert: એટીએમ સંબંધિત ફ્રૉડથી બચવા માટે બેન્ક પોતાના ગ્રાહકોને ઓટીપી દ્વારા કેશ વિડ્રૉલની સુવિધા આપે છે. આવામાં કેશ કાઢતા પહેલા બેન્ક ખાતાધારકોના મોબાઇલ પર એક ઓટીપી મોકલે છે.
2/6

SBI Alert About ATM Fraud: છેલ્લા કેટલાક સમયથી બેન્કિંગ સિસ્ટમમાં મોટા ફેરફારો થયા છે. આજકાલ લોકો ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યાં છે. આની સાથે જ કેશ ટ્રાન્ઝેક્શન માટે તે એટીએમનો યૂઝ કરવા લાગ્યા છે. આવામા આજકાલ એટીએમ સંબંધિત ફ્રૉડ બહુ ઝડપથી વધ્યા છે.
Published at : 29 Jul 2022 03:14 PM (IST)
આગળ જુઓ





















