શોધખોળ કરો
Bank Jobs 2022: સરકારીથી લઇને પ્રાઇવેટ બેન્કોએ આ પદ માટે બહાર પાડી ભરતી
જો તમે બેંકમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે
પ્રતિકાત્મક તસવીર
1/6

Bank Recruitment: જો તમે બેંકમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. હાલમાં સરકારી અને ખાનગી બેંકો દ્વારા ભરતી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના માટે તમે અરજી કરી શકો છો.
2/6

SBI એ આજથી 5000 થી વધુ જુનિયર એસોસિયેટ પદો પર ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી અભિયાન દ્વારા, SBI માં જુનિયર એસોસિયેટ (ગ્રાહક સપોર્ટ અને વેચાણ) ની 5008 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અભિયાન 27 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in ની મુલાકાત લેવી પડશે.
Published at : 07 Sep 2022 04:51 PM (IST)
Tags :
Bank Jobs 2022આગળ જુઓ





















