શોધખોળ કરો
Senior Citizen Fixed Deposit: વરિષ્ઠ નાગરિકને અહીં મળસે સૌથી વધુ વ્યાજ, જાણો વિગતે
વરિષ્ઠ નાગરિકો રોકાણની બાબતમાં કોઈ જોખમ લેવા માંગતા નથી. તે તેની બચતનો અમુક હિસ્સો વધુ સારી અને ગેરેન્ટેડ રિટર્ન સ્કીમમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

Maximum Interest Rate: વરિષ્ઠ નાગરિકોને FDની વ્યાજની આવક પર વિશેષ ડિસ્કાઉન્ટ મળે છે. આવકવેરા કાયદાની કલમ 80TTB હેઠળ, નિવાસી વરિષ્ઠ નાગરિકોને બેંકો, સહકારી બેંકો અથવા પોસ્ટ ઓફિસોમાં FD પર વ્યાજની આવક પર 50,000 રૂપિયા સુધીની કપાતનો લાભ મળે છે. ઉપરાંત, નાણાકીય વર્ષમાં રૂ. 50,000 સુધીના વ્યાજની ચૂકવણીમાંથી TDS કપાત થશે નહીં.
2/8

જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે, તો તમે આ FD માટે જઈ શકો છો. તમે તમારા નાણાકીય લક્ષ્યોના આધારે સમયગાળો અને રકમ પસંદ કરી શકો છો.
Published at : 21 Sep 2022 07:12 AM (IST)
આગળ જુઓ





















