શોધખોળ કરો
Term Insurance ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ બાબતોનું રાખો ધ્યાન, ભવિષ્યમાં નહી થાય કોઇ પરેશાની
01
1/8

છેલ્લા કેટલાક વર્ષોમાં જીવન વીમા પૉલિસી ખરીદવા વિશે લોકોમાં ઘણી જાગૃતિ આવી છે. Term Insurance એ જીવન વીમા પોલિસીનો એક ભાગ છે જે મૃત્યુના કિસ્સામાં પોલિસીધારકના પરિવારને મોટું વીમા કવચ આપવામાં મદદ કરે છે.
2/8

આજના અનિશ્ચિતતાના સમયમાં જો ઘરના વડાનું મૃત્યુ થાય છે તો પરિવારના લોકોને Term Insurance દ્વારા આર્થિક મદદ મળે છે. જો તમારી પાસે કૌટુંબિક જવાબદારીઓ અને વિવિધ નાણાકીય જવાબદારીઓ હોય તો ટર્મ ઈન્સ્યોરન્સ લેવો એ એક સમજદારીભર્યું પગલું હોઈ શકે છે.
Published at : 09 Apr 2022 08:13 AM (IST)
Tags :
Term Insuranceઆગળ જુઓ





















