શોધખોળ કરો
Aadhaar Update: આધારમાં એક સાથે બે ચીજના કરેકશનની કેટલી લાગે છે ફી?
Aadhar Card Correction Fee: આધાર કાર્ડ એ ભારતમાં વપરાતો સૌથી મોટો ઓળખ દસ્તાવેજ છે. ભારતમાં લગભગ 90 કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે.
આધાર કાર્ડ એ સરકાર દ્વારા જાહેર કરાયેલ માન્ય દસ્તાવેજોમાંથી એક છે. કોઈપણ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી છે
1/7

જો તમે આધાર કાર્ડ બનાવતી વખતે કેટલીક ખોટી માહિતી દાખલ કરી હોય તો આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી.
2/7

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI જે આધાર કાર્ડ સંબંધિત સેવાઓની દેખરેખ રાખે છે. તે તમારા આધાર કાર્ડમાં ખોટી રીતે દાખલ કરેલી માહિતીને સુધારવાની સુવિધા પૂરી પાડે છે.
Published at : 13 Apr 2024 04:50 PM (IST)
આગળ જુઓ





















