શોધખોળ કરો
Utility: આ કારણોસર તમારું રેશનકાર્ડ થઈ શકે છે રદ, ક્યાંક તમે પણ નથી કરતાં ને આ ભૂલ
Ration Card Rules: રેશન કાર્ડ બનાવ્યા બાદ લોકો કેટલીક ભૂલો કરે છે. જેના કારણે તેમનું રેશનકાર્ડ કેન્સલ કરવામાં આવે છે. અમે તમને રેશન કાર્ડ કેન્સલ થતું બચાવવાની કેટલીક ઉપયોગી માહિતી આપી રહ્યા છીએ.
ભારત સરકાર દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં અનેક સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે રેશનકાર્ડ જરૂરી છે.
1/6

, કેટલાક લોકો રેશન કાર્ડ બનાવ્યા પછી કેટલીક ભૂલો કરે છે. જેના કારણે તેમનું રેશનકાર્ડ રદ કરવામાં આવે છે.
2/6

રેશન કાર્ડ અંગેની સૌથી સામાન્ય ભૂલ. એટલે કે, લોકો રાશન કાર્ડ બન્યા પછી લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરતા નથી. સરકાર લાંબા સમયથી બિન-સક્રિય રેશનકાર્ડ રદ કરે છે.
Published at : 13 Jul 2024 04:42 PM (IST)
આગળ જુઓ





















