શોધખોળ કરો

ઘરે ડેબિટ કાર્ડ ભૂલી ગયા તો ATMમાંથી કેવી રીતે રૂપિયા ઉપાડવા? તમને નહીં ખબર હોય આ રીત

Without ATM Card Cash Withdrawal Tips: જો તમે પૈસા કાઢવા જાઓ છો પણ ભૂલથી એટીએમ ઘરે જ ભૂલી ગયા હો, તો ચિંતા કરવાની જરૂર નથી. આ રીતોથી કાઢી શકો છો પૈસા.

એક સમય હતો જ્યારે લોકોને જો રોકડની જરૂર પડતી હતી, તો તેમણે રોકડ પૈસા કાઢવા માટે બેંક જવું પડતું હતું. ત્યાં જઈને બેંક પાસબુક કે ચેક દ્વારા પૈસા કાઢવામાં આવતા હતા. પરંતુ હવે રીત બિલકુલ બદલાઈ ગઈ છે.

1/6
ભાગ્યે જ કોઈ વ્યક્તિ હવે બેંકમાં જઈને પાસબુકનો ઉપયોગ કરીને પૈસા કાઢતો હોય. હવે રોકડ પૈસા કાઢવા માટે લોકો પાસે એટીએમ કાર્ડ ઉપલબ્ધ છે. જેના દ્વારા નજીકના કોઈપણ એટીએમ જઈને ખૂબ જ સરળતાથી પૈસા કાઢી શકો છો.

2/6
પરંતુ જો તમે પૈસા કાઢવા જાઓ છો પણ ભૂલથી એટીએમ ઘરે જ ભૂલી ગયા હો, તો પછી આવી સ્થિતિમાં તમે શું કરશો. તમે વિચારતા હશો કે આવી સ્થિતિમાં તો ઘરે જઈને એટીએમ પાછું લાવવું પડશે. ત્યારે જ પૈસા કાઢી શકાશે. પરંતુ એવું નથી.

3/6
હવે તમે એટીએમ વગર પણ પૈસા કાઢી શકો છો. આ માટે ઘણી બધી રીતો ઉપલબ્ધ છે. જે તમને એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યા વગર જ પૈસા કાઢવામાં મદદ કરશે. આ માટે તમે ચાહો તો યુપીઆઈ એપનો ઉપયોગ કરી શકો છો.

4/6
જ્યારે તમે એટીએમમાં જાઓ ત્યારે તમારે કેશ વિડ્રોલના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમને સ્ક્રીન પર યુપીઆઈનો ઓપ્શન મળશે, જેના પર ક્લિક કર્યા પછી નીચે ક્યુઆર કોડ દેખાશે. તમારા મોબાઈલમાં યુપીઆઈ એપ ખોલીને તમારે ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે.

5/6
ત્યારબાદ તમારે રકમ દાખલ કરવી પડશે જે તમે એક વખતમાં 5000 સુધી દાખલ કરી શકો છો, પછી તમારે યુપીઆઈ પિન દાખલ કરવો પડશે અને પ્રોસીડ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમે એટીએમ કાર્ડ વગર જ એટીએમમાંથી પૈસા કાઢી શકશો.

6/6
આ ઉપરાંત તમારું ખાતું જે બેંકમાં છે. તમે તે બેંકની એપ દ્વારા પણ પૈસા કાઢી શકો છો. આ માટે તમારો મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર હોવો જરૂરી છે. બેંકની એપમાં તમને એટીએમ કેશ વિડ્રોલનો ઓપ્શન દેખાશે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget