શોધખોળ કરો
Ban on coco cola કોકા કોલાના વેચાણ પર આ દેશોમાં છે પ્રતિબંધ,જાણો કારણો
કોકા કોલા મોટાભાગના લોકોનું ફેવરિટ પીણું હશે પરંતુ શું આપ જાણો છો કે દુનિયામાં 2 દેશો એવા છે ત્યા આ ડ્રિ્ન્કના વેચાણ પણ સખત પ્રતબિંધ છે. જાણીએ પ્રતિબંધ પાછળના કારણો શું છે
આ દેશોમાં નથી થતું કોકા કોલાનું વેચાણ
1/7

જો તમને કોકા કોલાના શોખિન છો તો શક્ય છે કે આપ વીકમાં એકાદ વખત તેનું સેવન કરતા હો પરંતુ શું આપ જાણો છો આ દેશોમાં કોલોકોલા પર પ્રતિબંઘ છે, જાણીએ શું છે કારણો
2/7

કોકા કોલા વિશ્વના મોટાભાગના દેશોમાં વેચાય છે, જેના કારણે તે વિશ્વની સૌથી પ્રખ્યાત બ્રાન્ડ બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક દેશોમાં તેના વેચાણ પર પ્રતિબંધ છે.
Published at : 09 Mar 2024 01:45 PM (IST)
આગળ જુઓ





















