શોધખોળ કરો
અમદાવાદમાં ત્રીજે નોરતે જામ્યો ગરબાનો રંગ, શેરી ગરબામાં મનમૂકી ઝૂમ્યાં ખેલૈયા, જુઓ તસવીરો
અમદાવાદ શેરી ગરબા
1/8

અમદાવાદમાં ત્રીજા નોરતે શેરી ગરબામાં રાસની રમઝટ જોવા મળી. અમદાવાદની રામેશ્નર સોસાયટીમાં ખેલૈયા મનમુકી ગરબા રમ્યાં
2/8

અમદવાદની રામેશ્વર સોસાયટીમાં પ્રાચીન અને અર્વાચીન એમ બંને ગરબાના રંગ જોવા મળ્યાં. ખેલૈયા તાન પહેરીને ગરબામાં થયા ગુલતાન
Published at : 10 Oct 2021 03:20 PM (IST)
આગળ જુઓ





















