શોધખોળ કરો

Ambalal Patel: કાળઝાળ ગરમી વચ્ચે વાવાઝોડા સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં વરસશે

અંબાલાલ પટેલ

1/5
ગાંધીનગર: કાળઝાળ ગરમી વચ્ચે આંધી-તોફાનનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. 8 મે સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

2/5
અંબાલાલ પટેલ મુજબ દક્ષિણ-પશ્ચિમ દિશાના ભેજના પવનોનો લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. 12થી 14 મે આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજસ્થાન સરહદ નજીકના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

3/5
તેમના જણાવ્યા અનુસાર,   19થી 23 મે વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની તેમણે આગાહી કરી છે.

4/5
15 જૂન આસપાસ રાજ્યમાં પવન સાથે ચોમાસાનો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 મે સુધી રાજ્યમાં આકરી ગરમી યથાવત રહેશે.

5/5
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ ત્રણથી ચાર  દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે અને થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ

Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક

રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ

Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ

ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

Embed widget