શોધખોળ કરો

Arvind Kejriwal Gujarat Visit: અરવિંદ કેજરીવાલે ભગવાન દ્વારકાધિશના કર્યા દર્શન, જાણો શું કરી પ્રાર્થના

Arvind Kejriwal PHOTO: દ્વારકામાં આજે દિલ્હીના સીએમ અને આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જાહેર સભા યોજી ખેડૂતો રોજગારી સહિતનાં વિવિધ મુદ્દે જાહેરાતો કરી.

અરવિંદ કેજરીવાલે દ્વારકામાં જગત મંદિરમાં શીશ ઝુકાવ્યું

1/8
Arvind Kejriwal PHOTO: દ્વારકામાં આજે દિલ્હીના સીએમ અને આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જાહેર સભા યોજી ખેડૂતો રોજગારી સહિતનાં વિવિધ મુદ્દે જાહેરાતો કરી.
Arvind Kejriwal PHOTO: દ્વારકામાં આજે દિલ્હીના સીએમ અને આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જાહેર સભા યોજી ખેડૂતો રોજગારી સહિતનાં વિવિધ મુદ્દે જાહેરાતો કરી.
2/8
અરવિંદ કેજરીવાલે સભા સંબોધ્યા બાદ ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા.

3/8
અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને ઈશુદાન ગઢવી હાજર રહ્યા હતા.

4/8
અકવિંદ કેજરીવાલે કહ્યું, ભગવાનનાં દર્શન કરી શાંતિ મળી. સહુની મનોકામના પૂર્ણ થાય અને ભારત દેશ નંબર 1 બને  અને સહુને રોજગારી મળે તેવી ભગવાનને  પ્રાર્થના કરી.

5/8
ભગવાનનાં દર્શન બાદ જગત મંદિર બહાર કેજરીવાલે પીસી કરી હતી.

6/8
તેમણે કહ્યું, મે જે વાદા કર્યા તે પૂરા કર્યા છે. અમે ઈમાનદારીથી કામ કરીશું. અમારી સાથે કૃષ્ણનાં આશીર્વાદ છે.

7/8
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આપ નેતા અરવિંદ કેજરીવાલ આજે દ્વારકામાં જાહેર સભા યોજી હતી.

8/8
ખેડૂતો માટે વીજળી યુવાનો માટે રોજગારી રસ્તાઓ અને હોસ્પિટલ સહિતનાં મુદ્દે વચનોની લહાણી કરી હતી

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget