શોધખોળ કરો

Gujarat Weather: 3 દિવસ બાદ કાતિલ ઠંડીમાં થશે વધારો, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

પ્રતિકાત્મક તસવીર

1/6
ગાંધીનગર: ગુજરાતમાં ફરી એક વખત કાતિલ ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. ઠંડીમાં ફરી વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે.

2/6
આગામી 3 દિવસમાં તાપમાન 3થી 5 ડિગ્રી વધશે. 2 ફેબ્રુઆરી સુધી શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના. અમદાવાદ, ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહી  શકે છે.

3/6
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી  7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં ઉતરપૂર્વના પવન રહેશે.  રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 7 ડિગ્રી નોંધાયું છે. ફરી પવનની દિશા બદલાશે.

4/6
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 દિવસમાં તાપમાન 3થી 5 ડિગ્રી વધશે. કાતિલ ઠંડીનો ચમકારો ફરી એક વખત જોવા મળશે.

5/6
ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને  સૌરાષ્ટ્ર- કચ્છ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે.

6/6
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવ્યો છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ છે.દિલ્હીમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે

સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z  સાથે સંવાદ સેતુ માટેની  કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget