શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય, કાલથી તૂટી પડશે ધોધમાર વરસાદ

પ્રતિકાત્મક તસવીર

1/6
અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. ગુજરાત પર એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ થઈ છે. આ કારણે ભારે વરસાદ વરસી શકે છે.

2/6
13 ઓગસ્ટથી  19 ઓગસ્ટ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સમય દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.  અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને લૉ પ્રેશર મોન્સન ટ્રફ ઇસ્ટ વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે.

3/6
હવામાન વિભાગે જણાવ્યું કે  એક સાથે  ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામશે.  રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

4/6
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અરવલ્લી,  મહીસાગર,  દાહોદ,  પંચમહાલ,  વડોદરા, છોટાઉદેપુર,  ભરૂચ,  નર્મદા,  સુરત,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

5/6
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે આજે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કર્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે.

6/6
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish  : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish  : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget