શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Weather: આજે રાજ્યના પાંચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
Rain Alert: ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે અને કયા વિસ્તારોમાં ગાજવીજ અન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે, તે અંગે હવામાન વિભાગે જાણકારી આપી છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 06 Jul 2024 08:08 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion