શોધખોળ કરો

Valsad Rain: વલસાડ જિલ્લામાં જળબંબાકાર, શેહરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત, જુઓ તસવીરો

વલસાડ જિલ્લામાં જળબંબાકાર

1/5
વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત વરસાદ ને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત છે. આજે વહેલી સવારથી જ અહીં મેઘરાજા મહેરબાન થયા છે.

2/5
ઉમરગામમાં ભારે વરસાદથી સ્ટેશન રોડ પર કેટલીક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયા હતા. સંજાણમાં પણ ચાર રસ્તા અને બ્રિજ નજીક રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.  રાહદારીઓને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

3/5
વાપી જીઆઇડીસી વિસ્તારમાં 5 ઇંચ વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. વાપી જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં જવા માટે પણ કામદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

4/5
રસ્તા પર ઘુટણ સમા પાણી જોવા મળી રહ્યા હતા. ત્યારે કેટલીક કંપનીઓના પરિસરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. કંપનીની બહાર જાહેર રસ્તા પર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

5/5
વલસાડ જિલ્લામાં હજી આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ જિલ્લાનું સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

Weather Update: કાલે દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ  

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Embed widget