શોધખોળ કરો

Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

પ્રતિકાત્મક તસવીર

1/6
Gujarat Rain Alert: ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.  વેલ માર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 3  ટ્રફ સક્રિય થવાના કારણે હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

2/6
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની લાઇન પસાર થઈ છે. આજે સુરત,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર હવેલી,  તાપી,  ડાંગ અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

3/6
હવામાન વિભાગની આગાહી મુજબ  આજે અમરેલી,  ગીર સોમનાથ,  ભરૂચ,  નર્મદા,  ખેડા,  અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

4/6
આજે હવામાન વિભાગે જુનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

5/6
રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહીને પગલે  માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. પોર્ટ પર 3 નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં હવામાન વિભાગે ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું છે.

6/6
ગુજરાતમાં  મોસમનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર રીઝીયનમાં સૌથી વધુ 26.7 ટકા, દક્ષિણ ગુજરાતમાં 24.98  ટકા, ઉત્તર-મધ્ય ગુજરાતમાં 15.20, ઉત્તર ગુજરાતમાં 11.99 ટકા અને સૌથી ઓછો કચ્છમાં 1.92 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા

Iran Hit List: ટ્રમ્પ અને મેલોની સહિત વિશ્વના 13 નેતાઓ ઈરાનના હિટ લિસ્ટમાં?
Iran Hit List: ટ્રમ્પ અને મેલોની સહિત વિશ્વના 13 નેતાઓ ઈરાનના હિટ લિસ્ટમાં?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

Embed widget