શોધખોળ કરો

તાલાલા યાર્ડમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ, પ્રથમ બોક્સનો ભાવ જાણી ચોંકી જશો ?

તાલાલા યાર્ડમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ

1/6
Kesar Mango in Talala: ઉનાળાની ગરમી શરુ થતાની સાથે જ કેરીની સિઝનની શરુઆત થઈ ગઈ છે. તમામ શહેરોમાં હવે શાકમાર્કેટમાં પણ કેરી જોવા મળી રહી છે. તાલાલામાં પણ કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે.

2/6
રાજ્યના ઘણા માર્કેટ યાર્ડમાં કેરીની આવક શરૂ થઇ ગઇ છે. ત્યારે તાલાલાની કેસર કેરીની સમગ્ર ગુજરાતમાં આતુરતાથી રાહ જોવામાં આવે છે.

3/6
કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર છે કે  તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કરીની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે.

4/6
તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીનો પ્રારંભ થયો છે.  પ્રથમ બોક્સ ગાયોના ફાળામાં 12000 રૂપિયામાં વેચાયું હતું. આ સાથે જ બીજુ બોક્સ 9000 રૂપિયામાં ગાયોના ફાળામાં વેચાયું હતું.

5/6
જ્યારે તાલાલા મેંગો માર્કેટમાં  ત્રીજુ બોક્સ 5500 માં ગાયોના ફાળામાં વેચાયું હતું. સરેરાશ કેસર કેરીનો ભાવ ₹600 થી લઈ અને 1,000 સુધી છે.

6/6
માર્કેટમાં કેરીના ફળ પર ભાવ નક્કી કરવામાં આવે છે. જેવું ફળ હોય તે પ્રમાણે કેરીના બોક્સના ભાવ નક્કી થતા હોય છે.  તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કરીની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન

Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral:  ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget