શોધખોળ કરો
Gujrat Rain: આગામી ત્રણ કલાકમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કરી લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે અલગ અલગ જિલ્લામાં ભારેથી હળવા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
1/5

ભારે વરસાદની શક્યતા: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી
2/5

હળવાથી મધ્યમ વરસાદની શક્યતા: રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર, સોમનાથ, ભાવનગર, બોટાદ, દીવ, સુરેન્દ્રનગર, ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, મહિસાગર, પંચમહાલ
3/5

હળવા વરસાદની શક્યતા: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેરા, આણંદ
4/5

હાલમાં, રાજ્યમાં સર્ક્યુલેશન સિસ્ટમ અને ઑફશોર ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદની સંભાવના વધી છે.
5/5

આજે આ જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે: દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત, તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી
Published at : 21 Jul 2024 04:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
