શોધખોળ કરો

Gujarat Rain: આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી, ભારે વરસાદની શક્યતા નહિવત

પ્રતિકાત્મક તસવીર

1/6
Gujarat Weather : હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 જુલાઇથી  5  ઓગસ્ટ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

2/6
અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસના જણાવ્યા અનુસાર વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. આગામી પાંચ દિવસ સમાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

3/6
જોકે વરસાદની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 1 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

4/6
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓછા જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

5/6
રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. 5 ઓગસ્ટ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

6/6
અત્યારે રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છ ઝૉનમાં સિઝનનો 64.17 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 65.70 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 65.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ વહેલા વરસાદના કારણે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન

ગૌ-સન્માન મહાસંમેલન: ગાયને રાષ્ટ્રમાતા-રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ, 300 સંતો-મહંતોની ઉપસ્થિતિ

ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન

IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ,  કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન

વિડિઓઝ

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર

ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો  શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ,  કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

Embed widget