શોધખોળ કરો

Gujarat Rain: ત્રણ કલાક આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો

પ્રતિકાત્મક તસવીર

1/7
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. હવે ફરી  રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.

2/7
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે.  ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

3/7
રાજ્યના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર અને દાહોદમાં આગામી ત્રણ કલાક મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

4/7
જ્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી,  વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

5/7
ગુજરાતમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 121.48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

6/7
સૌથી વધુ કચ્છ જિલ્લામાં 183.32 ટકા વરસાદ  વરસ્યો છે.  તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 128.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 123 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

7/7
મધ્ય ગુજરાતમાં સિઝનનો 117.12 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 105.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

રાજયમાં  વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ  પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Gujarat Rain: ભારે  વરસાદથી વાહન વ્યવહાર ખોરવાયો,  357 રસ્તા બંધ, 22  સ્ટેટ હાઈવે પણ  પ્રભાવિત

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
રાજયમાં  વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ  પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

Embed widget