શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, આગામી પાંચ દિવસ સુધી આ જિલ્લાઓમાં પડશે વરસાદ

પ્રતિકાત્મક તસવીર

1/6
અમદાવાદ: ગુજરાતમાં હવે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસાની સિઝન પણ વિધિવત શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 અને 16 જૂને ચોમાસુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી આવશે અને 17મીએ અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે.

2/6
આ દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 15મી જૂને નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

3/6
સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહિસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ પણ વરસાદથી આગાહી કરાઈ છે.

4/6
16મી જૂને સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમા વરસાદની સંભાવના છે.

5/6
17મી જૂને અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.

6/6
જ્યારે  18 અને 19મી જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ વરસાદનું અનુમાન છે. આ સમયગાળા દરમિયાન સામાન્યથી લઈ હળવો વરસાદ વરસી શકે છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget