શોધખોળ કરો
Patan Rain: પાટણમાં ભારે વરસાદથી ઠેર-ઠેર ભરાયા પાણી, લોકો મુશ્કેલીમાં, જુઓ તસવીરો
Patan Rain: પાટણમાં ભારે વરસાદથી ઠેર-ઠેર ભરાયા પાણી, લોકો મુશ્કેલીમાં, જુઓ તસવીરો
પાટણમાં વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા
1/6

પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ અવિરત વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારોમા વરસાદી પાણી ફરી વળ્યા છે. પદ્મનાથથી પાંચ ગામને જોડતો માર્ગ પાણીમાં ગળકાવ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
2/6

પાલિકાના વાંકે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Published at : 30 Jul 2024 01:06 PM (IST)
આગળ જુઓ





















