શોધખોળ કરો
Delhi Air Pollution: દિલ્હીની હવા બની ઝેરીલી, જુઓ તસવીરો
Pollution: માત્ર દિલ્હી-એનસીઆર કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પ્રદૂષણથી પરેશાન છે. પ્રદૂષણના ત્રણ પ્રકાર છે, વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ, આ ત્રણેય આપણા શરીરને અનેક રોગો આપી રહ્યા છે.
દિલ્હી પ્રદૂષણ (તસવીર સૌજન્યઃ ANI)
1/7

થોડા સમય પહેલા થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે પોલીશને કારણે ભારતમાં રહેતા લોકોની સરેરાશ ઉંમર 5 વર્ષ ઘટી રહી છે.
2/7

આવા તમામ જોખમોને ધ્યાનમાં રાખીને દર વર્ષે 2 ડિસેમ્બરને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
Published at : 03 Dec 2022 09:07 AM (IST)
આગળ જુઓ





















