શોધખોળ કરો

અઢી ફૂટના અજીમ મંસૂરને મળી ગઇ દુલ્હન, સગાઇ થઇ ગઇ પાકી, જાણો શું કરે છે યુવતી, જુઓ બંનેની તસવીરો

અજીમ મંસૂરીને મળી ગઇ દુલ્હન

1/4
ઉત્તરપ્રદેશના જનપદ શામલીના કૈરાનાના રહેનાર અઢી ફૂટના અજીમ મંસરીને દુલ્હન મળી ગઇ છે. અજીમના પરિવારમાં હાલ જશ્મનો માહોલ છે. તેમના જેવી કદ-કાઠીની હાપુડની યુવતી સાથે તેમના લગ્ન નક્કી થયા છે. 2022માં બંનેના લગ્ન થશે. લગ્ન બાદ સૌથી પહેલા અજીમ હજ પર જશે.

2/4
અજીમે કહ્યું કે, ‘અલ્લાહની કૃપાથી લગ્ન થઇ રહ્યાં છે. હું લગ્નમાં અખિલેશના પરિવારને આમંત્રણ આપીશ’  અજીમની ઉંચાઇ 2થી 3 ફૂટની હોવાથી તેમના લગ્ન ન હતા થઇ શકતા. તેમણે તેમના લગ્ન કરાવવા માટે અપીલ કરી હતી. અજીમની ઉંમર 26 વર્ષની છે.

3/4
આ પહેલા અજીમ યુપીના તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવને મળીને લગ્ન માટેની અપીલ કરી ચૂક્યાં છે. તેમણે લગ્ન માટે મદદ માંગી હતી, તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમના આ અનોખા પ્રયાસના કારણે તે રાતોરાત સેલિબ્રિટી  બની ગયા છે. વીડિયો વાયરલ થાય બાદ તેમને દિલ્લી, હરિયાણાથી લગ્નના પ્રસ્તાવ આવવાના શરૂ થઇ ગયા હતા.

4/4
હાપુડની 27 વર્ષની યુવતી સાથે તેમને લગ્ન નક્કી થયા છે. અજીમની દુલ્હન હાલ ફર્સ્ટ ઇયર બીકોમ કરી રહ્યી છે.અજીમ ખૂબ જ ધાર્મિક છે. તે પાંચ ટાઇમ નમાઝ પઢે છે. તેમની હરસત પૂર્ણ થતાં તે ખૂબ જ ખુશ છે

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

Embed widget