શોધખોળ કરો
પ્રિયંકા ગાંધીએ પોતાનો બર્થડે ક્યાં વાઘો વચ્ચે મનાવ્યો ? ભાજપે શું ઉઠાવ્યો સવાલ ?
રણથમ્ભોરમાં વાઘોની વચ્ચે જન્મદિવસ મનાવ્યો
1/9

રાજસ્થાનઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ફરી એકવાર વિવાદમાં આવી ગઇ છે. આ વખતે બીજેપી નેતા સંદિપ પાત્રાએ તેમના પર સીધો હુમલો કર્યો છે. સંબિત પાત્રાએ તેમની જન્મદિવસની તસવીરો પર નિશાન સાધ્યુ છે.
2/9

ખરેખરમાં, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા 12મી જાન્યુઆરી 2022ના દિવસે રાજસ્થાનમાં હતી, અને તેમને રણથમ્ભોરમાં વાઘોની વચ્ચે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો.
Published at : 16 Jan 2022 02:09 PM (IST)
આગળ જુઓ





















