સવારનો કુમળો તાપ લો. સવારના કુમળા તાપમાં વિટામિન-D હોય છે અને તેનાથી એનર્જી મળે છે. તેથી આપને દરરોજ 30 મિનિટ સુધી તાપ લેવો જોઇએ.
2/5
કોરોના સંક્રમિત થયા બાદ આપ ઓક્સિજન લેવવ નોર્મલ રાખવા માટે પ્રાણાયામ કરી શકો છો. અનુલોમ-વિલોમ, ભ્રામરી, કપાલભાતિ અને ભસ્ત્રિકા પ્રાણાયામ ઓક્સિજન લેવલને નોર્મલ રાખે છે.
3/5
મોરિંગા સપૂ હાંડકાને મજબૂત કરે છે. જે ઓષધીય ગુણોથી પણ ભરપૂર છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. જે થકાવટ અને શરીરની નબળાઇને દૂર કરે છે.
4/5
કોરોનાથી રિકવર થયા બાદ સવારે નાસ્તામાં ખજૂર, અખરોટ, કિશમિશ, બદામ લઇ શકો છો.. મખાના પણ બેસ્ટ ઇમ્યૂન બૂસ્ટર છે. બદામને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરો.
5/5
જીરા, કોથમીર, વરિયાળીથી બનેલી ચા દિવસમાં બે વખત પીવો.તેનાથી પાચન ક્રિયા સારી રહે છે. જમ્યા બાદ એક કલાક બાદ પાણી પીવું જોઇએ. આ સિવાય આપ ઇમ્યુનિટી વધારવા માટે હર્બલનો પણ ઉપયોગ કરી શકો છો.