શોધખોળ કરો
Coronavirus symptoms : ડાયાબિટીસ હોય તો કોરોનાના આ 5 લક્ષણોને ન કરો નજર અંદાજ, નહિ તો ચિંતા વધી શકે છે
ફાઇલ
1/5

પહેલાથી કોઇ બીમારીથી પીડિત હોય તેના માટે કોરોના વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. ડાયાબીટીસ પણ આ બીમારીઓમાંની એક છે. ડાયાબિટીસ કોરોનાના દર્દીની મુશ્કેલી વધારે છે. આમ તો કોવિડની લહેર સ્વસ્થ લોકોને પણ તેની ઝપેટમાં લઇ રહી છે પરંતુ તેમ છતાં ડાયાબિટીસના દર્દીઓને તેની ગંભીરતા વધુ છે.
2/5

બ્લડ ગ્લુકોઝનું ખરાબ સ્તર ઇન્સુલિન ઉત્પાદન પર ખરાબ અસર પાડે છે. તેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી થવા લાગે છે. ઉપરાંત ડાયાબીટીસના દર્દીઓને બ્લડ ફ્લો ખૂબ સારૂં નથી હોતું તેથી તેને રિકવરીમાં વધુ સમય લાગે છે.
Published at : 26 May 2021 05:02 PM (IST)
આગળ જુઓ





















