શોધખોળ કરો
ધાનેરાના વાલેર ગામ ખાતે દેવ દિવાળીનો યોજાયો મેળો, હૈયેહૈયું દળાય એટલા ભક્તો ઉમટ્યા, જુઓ તસવીરો
Kartik Purnima: કારતક પૂનમને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજ્યમાં ઘણી જગ્યાએ મેળા ભરાય છે.
દેવ દિવાળી
1/7

ધાનેરાના વાલેર ગામ ખાતે દેવ દિવાળીનો મેળો યોજાયો હતો. બે વર્ષ બાદ મેળો યોજાયો હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
2/7

દર વર્ષે દેવ દિવાળીને નિમિત્તે હજારો દર્શનાર્થીઓ વાલેર સુંદરપુરી બાપજીના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે.
Published at : 08 Nov 2022 04:37 PM (IST)
આગળ જુઓ




















