શોધખોળ કરો
આ તારીખે આવી શકે છે ખેડૂતોના ખાતામાં 2000 રૂ.નો હપ્તો, જાણો પીએમ કિસના યોજનાના લેટેસ્ટ અપડેટ વિશે...
આ યોજનાનો લાભ બધા ખેડૂતોને મળતો નથી. આ માટે ખેડૂતોએ કેટલીક મહત્વપૂર્ણ શરતો પૂરી કરવી પડે છે. તો જ તેઓ લાભ મેળવી શકે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

PM Kisan Yojana Latest Update: પીએમ કિસાન યોજના હેઠળ લાભ લઈ રહેલા કરોડો ખેડૂતો યોજનાનો આગામી હપ્તો ક્યારે જાહેર થશે તેની રાહ જોઈ રહ્યા છે. જાણો આ અંગે નવીનતમ અપડેટ શું છે.
2/8

દેશમાં કરોડો ખેડૂતો છે. તેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે આર્થિક મદદ આપવામાં આવે છે. સરકાર દર વર્ષે 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોને કુલ 6 હજાર રૂપિયા આપે છે. આ પૈસા સીધા DBT દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે.
Published at : 14 Jul 2025 11:31 AM (IST)
આગળ જુઓ





















