શોધખોળ કરો
સરકારી હોસ્પિટલમાં મફત મળે છે કોન્ડોમ, જાણો એક વખતમાં કેટલા લઈ શકો છો તમે?
Free Condoms In Government Hospitals: જે લોકોને કોન્ડોમ ખરીદવામાં સંકોચ થાય છે, તેઓ સરકારી હોસ્પિટલમાંથી મફતમાં કોન્ડોમ મેળવી શકે છે. જાણો એક વખતે કેટલા કોન્ડોમ લઈ શકો છો તમે.
Free Condoms In Government Hospitals: કોન્ડોમનો શું ઉપયોગ થાય છે, સામાન્ય રીતે આ વિશે બધા લોકોને ખબર હોય છે. પરંતુ તેમ છતાં ભારતમાં ઘણા લોકો ખુલ્લેઆમ આ વિશે વાત કરવાનું ટાળે છે. ભારતમાં આજે પણ જાતીય સંબંધો અથવા કોન્ડોમના ઉપયોગ વિશે વાત કરવી ટેબૂ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ભારતની વસ્તી આજે ચીનને પણ પાછળ છોડી ચૂકી છે.
1/6

ભારતમાં આજે પણ ઘણા લોકો મેડિકલ સ્ટોરમાંથી કોન્ડોમ ખરીદવા માટે સંકોચ અનુભવે છે. મેડિકલ સ્ટોર પાસે જઈને લોકો એવી રીતે કોન્ડોમ માંગે છે જાણે લાંચની માંગણી કરી રહ્યા હોય. તો જે લોકોને આ કામ માટે સંકોચ થાય છે, અથવા જેમને શરમ આવે છે, તે લોકો માટે ખુશખબરી છે. તેઓ સરકારી હોસ્પિટલમાંથી મફતમાં કોન્ડોમ મેળવી શકે છે. જાણો એક વખતે કેટલા કોન્ડોમ લઈ શકો છો તમે.
2/6

ભારતમાં જેટલી પણ સરકારી હોસ્પિટલો છે, ત્યાં તમને સારવાર અને તબીબી સુવિધાઓ તો મફત મળે જ છે. પરંતુ સાથે જ તમને કોન્ડોમ પણ મફત મળે છે. ઘણા લોકોને આ વાતની ખબર નથી. અને એટલે જ ઘણા લોકો આ સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી.
Published at : 19 Sep 2024 05:23 PM (IST)
આગળ જુઓ





















