શોધખોળ કરો
Health Tips: કોરોના બાદ અનુભવાતી વીકનેસને 10 રીતે કરો દૂર, કોવિડની રિકવરી બાદ આટલું જરૂર કરો
પોસ્ટ કોવિડ-19 ટિપ્સ
1/11

કોરોનાના હળવા લક્ષણો ધરાવતાં પેશન્ટ 14 દિવસમાં રિકવર થઇ જાય છે. જો કે કોરોના વાયરસના માત આપ્યા બાદ પણ વીકનેસનો અનુભવ કેટલાક કેસમાં 3થી4 મહિના સુધી થાય છે. જો વાયરસને માત આપ્યાં બાદ વીકનેસ દૂર કરવા માટે હેલ્થ એક્સપર્ટે કેટલીક સલાહ આપી છે. તે મુજબ અનુસરવાથી ફટાફટ આ રૂટીન લાઇફમાં પરત ફરી શકશો
2/11

સવારે વહેલા ઉઠો: સવારે વહેલુ ઉઠવાથી ઉર્જાનો અનુભવ થાય છે. સવારેની તાજી હવા અને તડકો શરીરને એક્ટિવ બનાવે છે. સવારે એકસરસાઇઝનો પણ મૂડ હોય છે. જેથી દિવસ સારો પસાર થાય છે.
Published at : 03 May 2021 12:17 PM (IST)
આગળ જુઓ





















