શોધખોળ કરો
Heatwave In India: આપણું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? જાણો ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનુું મંતવ્ય શું છે
Heatwave In India: આ આકરી ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે ત્યારે જાણો આપણું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે?
ભારતમાં કાળઝાળ ગરમીની લહેર
1/5

દરેક વ્યક્તિની ગરમી કે ઠંડી સહન કરવાની એક મર્યાદા હોય છે. આપણું શરીર અમુક હદ સુધી જ ગરમી સહન કરી શકે છે. જો ગરમીનો પારો મહત્તમ કરતા વધી જાય તો સમસ્યાઓ થવાનું શરૂ થાય છે. આવો જાણીએ માનવ શરીર કેટલી ગરમી સહન કરી શકે છે.
2/5

મે અને જૂનની ગરમી આકરી પડતી હોય છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તે કાળઝાળ ગરમી જોવા મળે છે. આકરી ગરમીના કારણે લોકોથી લઈને પશુ-પક્ષીઓ પણ હેરાન થાય છે. ગરમ પવન અને તીવ્ર સૂર્યપ્રકાશ શરીરમાંથી તમામ પાણીને શોષી લે છે.
Published at : 09 May 2024 07:55 AM (IST)
આગળ જુઓ





















