શોધખોળ કરો
જોશીમઠમાં બેઘર થયા લોકો, NDRF-SDRF ટીમો લોકોને કરી રહી છે મદદ
ભૂસ્ખલનથી પ્રભાવિત જોશીમઠમાં 'અસુરક્ષિત' જાહેર કરાયેલી બે હોટલોને તોડી પાડવાની કાર્યવાહી ગુરુવારે શરૂ કરવામાં આવી છે.
જોશીમઠમાં લોકો થયા બેઘર
1/6

તિરાડ પડી ગયેલી ઇમારતોને તોડી પાડવા પર દેખરેખ રાખવા ઉપરાંત, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અસ્થાયી પુનર્વસન માટે 'ટેમ્પરરી શેલ્ટર સાઇટ'ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે.
2/6

સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મકાનોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, જેના માટે જાહેર બાંધકામ વિભાગના 30 એન્જિનિયર મદદ કરી રહ્યા છે.
Published at : 13 Jan 2023 06:29 AM (IST)
આગળ જુઓ





















