શોધખોળ કરો
In Photos: રાજસ્થાનના બાડમેરમાં મિગ-21 પ્લેન ક્રેશ, જુઓ અકસ્માતની ભયાનક તસવીરો
વાયુસેનાએ 1960ના દાયકામાં મિગ Mi-21 બાઇસન એરક્રાફ્ટને સામેલ કરવાની શરૂઆત કરી હતી.
બાડમેર મિગ 21 ક્રેશ
1/5

MiG 21 Fighter Aircraft Crashed: રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભીમડા ગામમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. વાયુસેનાએ એક સત્તાવાર નિવેદનમાં ફાઈટર પ્લેનના બે પાઈલટોના શહીદ થયાની પુષ્ટિ કરી છે. આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે જોરદાર વિસ્ફોટ થયો હતો. ગામના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
2/5

બ્લાસ્ટનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં પ્લેનમાં આગ લાગી હતી. પ્લેન ક્રેશ થયાની માહિતી મળતા જ વહીવટીતંત્ર ઘટનાસ્થળે રવાના થઈ ગયું હતું.
Published at : 29 Jul 2022 06:22 AM (IST)
આગળ જુઓ




















