શોધખોળ કરો
ગોરખપુરમાં સીએમ યોગીની જીતની હોળી, જુઓ તસવીરો
ગોરખપુરમાં સીએમ યોગીની હોળી
1/6

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે ગોરખપુરના પાંડે હટા ખાતે આયોજિત હોલિકા દહન શોભાયાત્રામાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે રાજ્યના લોકો 10 માર્ચથી હોળીની ઉજવણી કરી રહ્યા છે અને વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે સત્યની હંમેશા જીત થાય છે.
2/6

મુખ્યમંત્રીએ ભક્ત પ્રહલાદની આરતી કરી અને હોલિકા દહન બાદ ત્યાં હાજર લોકો સાથે ફૂલોથી હોળી રમી. આ દરમિયાન લોકોએ ગોરખનાથ મંદિરે જતા મુખ્યમંત્રીના કાફલા પર ફૂલોની વર્ષા કરી હતી.
Published at : 18 Mar 2022 07:17 AM (IST)
આગળ જુઓ





















