શોધખોળ કરો
રેલ્વે સ્ટેશન પર શરીર સુખ માણવામાં વ્યસ્ત હતું કપલ, પોલીસે પકડ્યાં તો કઈ રીતે થાપ આપીને ભાગી ગઈ યુવતી ?
ફાઈલ તસવીર
1/4

બરેલીઃ ઈજ્જતનગર રેલવે સ્ટેશન પર શનિવારે રેલવે પોલીસ ફોર્સે પ્રેમી યુગલને રેલવે સ્ટેશન પર અશ્લીલ હરકતો કરવા બદલ ધરપકડ કરી હતી.
2/4

પૂછપરછ દરમિયાન પ્રેમિકા આરપીએપને ચકમો આપીને ફરાર થઈ ગઈ હતી. આરપીએફ જવાનના કહેવા મુજબ, સવારના સમયે સ્ટેશન પર રૂટિન ચેકિંગ અભિયાન ચાલતું હતું તે દરમિયાન પ્રેમી પંખીડા અશ્લીલ હરકત કરતાં પકડાયા હતા.
Published at : 14 Dec 2021 01:48 PM (IST)
આગળ જુઓ





















