શોધખોળ કરો
MahaKumbh 2025: UP પોલીસે મહાકુંભમાં સાયબર ફ્રોડથી બચવા બનાવ્યો છે માસ્ટર પ્લાન, સ્કેમર્સ પર રાખશે નજર
Mahakumbh 2025: શ્રદ્ધાના મહાન ઉત્સવ મહાકુંભ 2025ની શરૂઆત થવામાં એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય બાકી છે. આ 45 દિવસનો મેળો 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Mahakumbh 2025: શ્રદ્ધાના મહાન ઉત્સવ મહાકુંભ 2025ની શરૂઆત થવામાં એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય બાકી છે. આ 45 દિવસનો મેળો 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. આ મેળાનું આયોજન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થઈ રહ્યું છે અને કરોડો ભક્તો આ મેળામાં ભાગ લેશે.
2/7

ડિજિટલ છેતરપિંડીના વધતા જતા કિસ્સાઓ વચ્ચે પોલીસે આ ભક્તોને સાયબર ક્રાઇમથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. મેળો શરૂ થાય તે પહેલાં જ સાયબર ક્રાઇમના આરોપસર ધરપકડો શરૂ થઈ ગઈ છે.
Published at : 09 Jan 2025 01:53 PM (IST)
આગળ જુઓ





















