શોધખોળ કરો
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Manmohan Singh Died: પૂર્વ પીએમ મનમોહન સિંહ પોતાની સાદગી અને ઈમાનદારીથી ઉદાહરણ પુરુ પાડતા હતા. તેમણે તેમના પરિવારને ક્યારેય સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા.
ફાઇલ તસવીર
1/8

Manmohan Singh Died: પૂર્વ પીએમ મનમોહન સિંહે પોતાની સાદગી અને ઈમાનદારીથી ઉદાહરણ પુરુ પાડતા હતા. તેમણે તેમના પરિવારને ક્યારેય સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની એઇમ્સમાં નિધન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અર્થવ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન લાવનારા મનમોહન સિંહે ભારતમાં અનેક મહત્વપૂર્ણ યોગદાન આપ્યા છે.
2/8

મનમોહન સિંહની પુત્રી દમન સિંહે પોતાના પુસ્તક "સ્ટ્રિક્ટલી પર્સનલ: મનમોહન એન્ડ ગુરશરણ"માં ખુલાસો કર્યો છે કે તેમના પિતાએ ક્યારેય પરિવારના કોઈપણ સભ્યને સરકારી વાહનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી. આ તેમની પ્રામાણિકતા અને શિસ્તનું ઉદાહરણ હતું.
Published at : 27 Dec 2024 03:01 PM (IST)
આગળ જુઓ





















