શોધખોળ કરો
તુર્કી-સીરિયામાં ભારતનું 'ઓપરેશન દોસ્ત', રેસ્ક્યૂમાં જોડાઇ NDRFની ટીમો, ભારતીય સેનાના ડૉક્ટરો બન્યો દેવદૂત, જુઓ Pics
તુર્કી-સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મરનારીઓની સંખ્યા સતત વધી રહી છે

ફાઇલ તસવીર
1/8

નવી દિલ્હીઃ તુર્કી-સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મરનારીઓની સંખ્યા સતત વધી રહી છે, હવે વધીને આંકડો 15 હજારને પાર પહોંચી ગયો છે. દુનિયાભરની રાહત એજન્સીઓ કાટમાળ નીચેથી લોકોને બચાવીને બહાર કાઢવામાં લાગી છે.
2/8

તુર્કીમાં આવેલા ભૂકંપને જોઇને ભારત સરકારે મદદના હાથ આગળ વધાર્યા છે. એનડીઆરએફની ટીમ, રાહત સામગ્રીની સાથે તુર્કીમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. ભારત સરકારે આ રાહત અને બચાવ કાર્યને 'ઓપરેશન દોસ્ત' નામ આપ્યુ છે.
3/8

તુર્કિના નૂરદાગીમાં એનડીઆરએફની ટીમો શોધ અને બચાવ અભિયાન ચલાવી રહી છે.
4/8

આ તસવીરોમાં એનડીઆરએફની ટીમો કાટમાળમાં દબાયેલા લોકોને કાઢતી દેખાઇ રહી છે.
5/8

ભૂકંપથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે વિશેષ રીતે ડૉગ સ્ક્વૉડ, ચિકિત્સા સહિત અન્ય આવશ્યક ઉપકરણોની સાથે એનડીઆરએફની 3 ટીમોને ભારતમાંથી તુર્કી મોકલવામાં આવી છે.
6/8

તુર્કીના હાટેમાં ભારતીય સેનાના ફિલ્ડ હૉસ્પીટલમાં વિનાશકારી ભૂકંપથી પ્રભાવિત લોકોને ચિકિત્સા ઉપચાર આપવામાં આવી રહ્યો છે.
7/8

વિદેશ મંત્રી એસ જયશંકરે એક ટ્વીટમાં તસવીરને શેર કરીને લખ્યુ- એનડીઆરએફની ટીમ ગઝિયાંચટેપમાં શોધ અને બચાવ અભિયામાં જોડાઇ છે.
8/8

તુર્કિમાં એનડીઆરએફના જવાન લોકોને સાંત્વના આપવાનું પણ કામ કરી રહ્યા છે, ઘણા બધા લોકો 3 દિવસથી પોતાનાઓની શોધમાં ભટકી રહ્યા છે.
Published at : 09 Feb 2023 12:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
