શોધખોળ કરો
ભારતીય નૌસેનાના નવા પ્રમુખ બન્યા એડમિરલ R Hari Kumar, જાણો તેમની સિદ્ધિઓ અને કામ..........
R_Hari_Kumar
1/4

નવી દિલ્હીઃ એડમિરલ કરમબીર સિંહના સેવાનિવૃત્ત થયા બાદ એડમિરલ આર હરિ કુમારે આજે ભારતીય નૌસેનાના નવા પ્રમુખ તરીકે કાર્યભારત સંભાળી લીધો છે. તે દળની બાગડોર સંભાળતા પહેલા પશ્ચિમ નૌસેના કમાનના ફ્લેગ ઓફિશર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યરત હતી. (તસવીરો -ANI)
2/4

12 એપ્રિલ 1962એ જન્મેલા એડમિરલ કુમાર, 1લી જાન્યુઆરી 1983એ ભારતીય નૌસેનાની કાર્યકારી શાખામાં સામેલ થયા હતા. લગભગ 39 વર્ષની પોતાની લાંબી તથા વિશિષ્ટ સેવા દરમિયાન, એડમિરલ કુમારે જુદીજુદી કમાનો, સ્ટાફ અને નિર્દેશાત્મક નિયુક્તિઓમાં સેવા આપી છે. એડમિરલ કુમારની સમુદ્રી કમાનમાં તૈનાતીઓમાં ભારતીય નૌસૈન્ય પૌત (આઇએનએસ) નિશંક, મિસાઇલથી સુસજ્જિત લડાકૂ જલ પોત આઇએનએસ કોરા અને નિર્દેશિત -મિસાઇલ વિધ્વંસક આઇએનએસ રણવીર સામેલ છે. (તસવીરો -ANI)
Published at : 30 Nov 2021 12:22 PM (IST)
આગળ જુઓ




















