શોધખોળ કરો
Rajasthan Job Alert: રાજસ્થાનમાં બહાર પડી કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરના પદો માટેની બમ્પર ભરતી, અરજી કરવાની આ છે છેલ્લી તારીખ, જાણો
Job_Alert_03
1/6

Rajasthan Job Alert: રાજસ્થાન કર્મચારી સિલેક્શન બોર્ડે કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરના દસ હજારથી ઉપર પદો યોગ્ય ઉમેદવારો પાસે આવેદન માંગ્યા છે. આ પદો પર ભરતી 08 ફેબ્રુઆરીથી ચાલી રહી છે. જો તમે પણ ઇચ્છુક હોય તો સમય મર્યાદામાં આ પદો માટે અરજી કરી દો. આના માટે તમારે આરએસએમએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે. જેનુ એડ્રેસ છે- rsmssb.rajasthan.gov.in આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી બેસિક કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર અને સીનિયર કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરના પદ ભરવામાં આવશે.
2/6

આ પદો પર ભરતી માટે અરજી ઓનલાઇન જ કરવામાં આવી શકે છે, આરએસએમએસએસબીના કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર પદ પર ભરતી શરૂ થઇ છે અને આના માટે અરજી કરવાની અંતિમ તારીખ છે 09 માર્ચ 2022.
Published at : 17 Feb 2022 04:04 PM (IST)
આગળ જુઓ





















