શોધખોળ કરો
Antilia Photo: મુકેશ અંબાણીનું ગગનચુંબી એન્ટિલીયા જયશ્રી રામના નામથી રંગાયું, જુઓ તસવીરો
Mukesh Ambani House Antilia: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘર 'એન્ટીલિયા'ને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે.
(photo-abp live)
1/10

Mukesh Ambani House Antilia: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘર 'એન્ટીલિયા'ને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે.
2/10

લોકો મોટી સંખ્યામાં આ તસવીરોને શેર કરી રહ્યા છે અને વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.
Published at : 21 Jan 2024 11:52 PM (IST)
આગળ જુઓ