શોધખોળ કરો
Maharashtra: બળવાનો સામનો કરી રહેલા શરદ પવાર માટે આવ્યા Good News
Mararashtra Political Crisis: એનસીપીના પુણે અને નાગપુર એકમોએ શરદ પવારને સમર્થન આપ્યું છે. બંને એકમોએ કહ્યું કે શરદ પવાર દ્વારા સમર્થિત એનસીપી 'અસલી' છે.
Sharad Pawar
1/7

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પુણે અને નાગપુર શહેર એકમોએ મંગળવારે પક્ષના વડા શરદ પવારને સમર્થન જાહેર કરતો ઠરાવ પસાર કર્યો હતો.
2/7

એનસીપીના પુણે એકમના પ્રમુખ પ્રશાંત જગતાપ, પુણેના પ્રવક્તા અંકુશ કાકડે, રાજ્યસભાના સભ્ય વંદના ચવ્હાણ, પક્ષના નેતા રવિન્દ્ર માલવડકર અને પક્ષના અનેક કાર્યકરોની હાજરીમાં પુણેમાં યોજાયેલી બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
Published at : 04 Jul 2023 09:58 PM (IST)
આગળ જુઓ





















