શોધખોળ કરો
Photos: યૂક્રેની સૈનિકોને પકડી-પકડીને ઠાર મારનારી રશિયાની મહિલા સ્નાઇપર ઝડપાઇ, જાણો કોને ક્યાંથી કેવી રીતે પકડી.......
Ukraine_Russia_03
1/9

નવી દિલ્હીઃ યૂક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો 36મો દિવસ છે. રશિયા યૂક્રેનના અનેક શહેરોને તબાહ કરી રહ્યું છે. કીવ, ખારકીવ, લવીવ, મારિયુપોલ, ઓડેસા સહિતાના અનેક શહેરોમાં રશિયન સેનાના હુમલાથી તબાહીનો આલામ થઇ ગયો છે. દુનિયાભરના દેશો રશિયાની નિંદા કરી રહ્યાં છે, વળી યૂક્રેન પણ રશિયાનો જબરદસ્ત રીતે સામનો કરી રહ્યુ છે, હાર માનવા તૈયાર નથી. (ઇરીના સ્ટારિકોવા- સૌજન્યઃ સોશ્યલ મીડિયા)
2/9

આ બધાની વચ્ચે યૂક્રેન સેનાએ ડોનબાસમાંથી એક એવી મહિલાને ઝડપી છે જેની તપાસ છેલ્લા ઘણાસમયથી હતી. જાણકારી અનુસાર, આ મહિલા રશિયન સેનાની સૌથી ખૂંખાર સ્નાઇપર છે, જેનુ નામ ઇરીના સ્ટારિકોવા છે. (ઇરીના સ્ટારિકોવા- સૌજન્યઃ સોશ્યલ મીડિયા)
Published at : 31 Mar 2022 10:40 AM (IST)
આગળ જુઓ





















