શોધખોળ કરો
PM Modi US Visit: મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત, ભારતની જેમ જ ઝલક મેળવવા લોકોએ લગાવી લાઈન, જુઓ તસવીરો
તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર
1/6
![PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ત્રણ દિવસની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. વરસતાં વરસાદમાં પણ ભારતીયો મોદીને આવકારવા મોટી સંખ્યામાં એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ત્રણ દિવસની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. વરસતાં વરસાદમાં પણ ભારતીયો મોદીને આવકારવા મોટી સંખ્યામાં એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા.
2/6
![મોદી પણ ભારતીયોને મળ્યા હતા. મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ઉષ્માભેર સ્વાગત માટે ભારતીય સમુદાયનો આભારી છું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મોદી પણ ભારતીયોને મળ્યા હતા. મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ઉષ્માભેર સ્વાગત માટે ભારતીય સમુદાયનો આભારી છું.
3/6
![મોદીએ ટ્વીટમાં એમ પણ લખ્યું કે, આપણા પ્રવાસી જ આપણી તાકાત છે. પ્રવાસી ભારતીયોએ વિશ્વભરમાં જે રીતે પોતાની ઓળખ બનાવી છે તે પ્રશંસાને પાત્ર છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મોદીએ ટ્વીટમાં એમ પણ લખ્યું કે, આપણા પ્રવાસી જ આપણી તાકાત છે. પ્રવાસી ભારતીયોએ વિશ્વભરમાં જે રીતે પોતાની ઓળખ બનાવી છે તે પ્રશંસાને પાત્ર છે.
4/6
![વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને કહ્યું, પોતાના દેશના રાષ્ટ્રધ્વજને ભારત બહાર બીજા દેશમાં લહેરાતો જોવો હંમેશા ગર્વની વાત છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને કહ્યું, પોતાના દેશના રાષ્ટ્રધ્વજને ભારત બહાર બીજા દેશમાં લહેરાતો જોવો હંમેશા ગર્વની વાત છે.
5/6
![પીએમ મોદી એરપોર્ટ ઉતર્યા બાદ હોટલમાં પહોંચ્યા ત્યારે ત્યાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પીએમ મોદી એરપોર્ટ ઉતર્યા બાદ હોટલમાં પહોંચ્યા ત્યારે ત્યાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
6/6
![તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર
Published at : 23 Sep 2021 09:28 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)