શોધખોળ કરો
પતિએ જોયેલા એક સપનાના કારણે પત્ની બની ગઇ 437 કરોડની માલિક! આ આંકડાએ કરી કમાલ
1/5

મહિલાએ જણાવ્યું કે, “427 કરોડની રકમ જીતી ગઇ છું તેનો વિશ્વાસ નથી આવતો. પહેલા તો હું આ સમાચાર સાંભળીને રડી પડી હતી. હું આ રકમ પહેલા તો પોતાનું મકાન ખરીદવા માટે ખર્ચ કરીશ ત્યારબાદ દુનિયાનો પ્રવાસ કરીશું”. મહિલા ડેંગ 14 વર્ષ પહેલા અમેરિકાથી 14 ભાઇ બહેન સાથે કેનેડા આવી હતી. તેમણે જણાવ્યું કે “પરિવારનો નિર્વાહ કરવા માટે અમે ખૂબ જ મહેનત કરી છે. આ લોટરીની રકમ મારા માટે કુદરતાના આશિષ સમાન છે”
2/5

2 સંતાનની માતા ડેંગ પ્રવતુડોમ છેલ્લા 20 વર્ષથી લોટરી ટિકિટ ખરીદતી હતી. આખરે 2 દશક બાદ મહિલાને તેમાં સફળતા મળી. કેનેડાની ઓન્ટિરિયો લોટરી એન્ડ ગેમિંગએ ડેંગે 437 કરોડ જિત્યાની પુષ્ટી કરી છે.
Published at :
આગળ જુઓ




















