શોધખોળ કરો
Advertisement
Israel-Iran War: જ્યાં જગવિન્દર પટિયાલ કરી રહ્યા હતા યુદ્ધનું રિપોર્ટિંગ, ત્યાં પડ્યો બોમ્બ, આ રીતે બચ્યો જીવ
Israel-Iran War: ઇઝરાયેલે લેબનોનના દક્ષિણી વિસ્તારમાં હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. જમીન પર હુમલો ચાલુ છે. તે જ સમયે, ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન સામે બદલો લેવાના સોગંધ ખાધા છે.
પટિયાલે કહ્યું કે દક્ષિણ બેરૂતને ઇઝરાયલ સતત નિશાન બનાવી રહ્યુ છે. આ હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. ઈઝરાયલે અહીં લગભગ 30-40 મિસાઈલ હુમલા કર્યા છે. હિઝબુલ્લાહના ઘણા મોટા આતંકવાદીઓ ઉપરાંત તેના સમર્થકો પણ માર્યા ગયા છે.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Published at : 04 Oct 2024 12:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement