શોધખોળ કરો
અયોધ્યાના રામમંદિર સંકુલનો નકશો જાહેર, જાણો કેટલા અબજનો થશે ખર્ચ કેટલા દરવાજા અને બીજું શું શું હશે ?
1/13

ટ્ર્સ્ટનાં મહાસચિવ ચંપત રાયે 36 પાનાનો આ નકશો જાહેર કરીને મુખ્ય મંદિર સહિત પરિસરમાં થનારા બાંધકામનાં નિર્માણની વિસ્તૃત માહિતી આપી છે.
2/13

અયોધ્યામાં બનનારું ભવ્ય રામ મંદિર આશરે 1100 કરોડના ખર્ચે તૈયાર થશે તેવો હાલ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ દરમિયાન શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામજન્મભૂમિની 70 એકર જમીનનો નકશો જાહેર કર્યો છે.
Published at :
આગળ જુઓ





















